જમ્મુ-કાશ્મીરની મુસાફરી ન કરવા અમેરિકાની એડવાઈઝરી

જમ્મુ-કાશ્મીરની મુસાફરી ન કરવા અમેરિકાની એડવાઈઝરી

જમ્મુ-કાશ્મીરની મુસાફરી ન કરવા અમેરિકાની એડવાઈઝરી

Blog Article

પહેલગામ ત્રાસવાદી હુમલા પછી અમેરિકાએ જમ્મુ અને કાશ્મીર તથા ભારત અને પાકિસ્તાન સરહદની 10 કિમીની અંદર મુસાફરી ન કરવા માટે તેના નાગરિકોને બુધવારે એડવાઈઝરી જારી હતી.

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓની હત્યા કર્યા પછી વોશિંગ્ટને આ વોર્નિંગ આપી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું

Report this page